શું છે સ્ટોપલોસ ?
અમુક કરતા વધુ ખોટ નહિ કરવાનું લેવલ તે સ્ટોપલોસ ...
માની લો કે તમે કોઈ સ્ટોક લીધો ...માની લો કે તેનો ભાવ 1000 રૂપિયા છે ...
હવે તમારા ખરીદ્યા પછી ભાવો નીચા જાય છે ...અને ભાવ ૯૭૫ કે ૯૫૦ થઇ ગયો ...પછી પણ વધુ તુટ્યો ,,,અને તૂટતા તુટતા ૪૦૦ કે ૫૦૦ થઇ ગયો ...મોટે ભાગે લોકો ખરીદયા પછી તેને વેચતા નથી ...સારો નફો થાય તો જ વેચવું તેવી રીતે ઉભા રહે છે ...આ પદ્ધતિ ખોટી છે ...તમારે ખરીદતી વખતે જ નક્કી કરવું કે જો ૯૭૫ કે ૯૫૦ થાય તો ખોટ સહન કરી ને પણ હું નીકળી જઈશ ...એનાથી વધુ ખોટ હું નહિ કરુ ...
આ ૯૫૦ કે ૯૭૫ તે તમારું સ્ટોપલોસ લેવલ કહેવાય ...
માની લોકે ઉપર નાં ઉદાહરણ માં ૯૭૫ પર તમે નીકળી ગયા..અને તરત બીજા શેર માં એન્ટ્રી બનાવી મતલબ બીજા તેવાજ 1000 રૂપિયા ના શેર માં ખરીદી કરી અને તેમાં ૧૦૦ રૂપિયા નફો મળ્યો ...તો હવે તમે આગળ ના શેર માં ગયેલી 25 ની લોસ બાદ કરો તો ૭૫ રૂપિયા કમાયા ...
આને બદલે તમે એના એજ શેર માં પડી રહો કે રોકાણ ચાલુ રાખો અને જ્યારે નફો થયા ત્યારે જ નીકળવાનું વલણ રાખો તો તમારી મૂડી બ્લોક થાય ...ઉપરના ઉદાહરણ માં તમે જે શેર 1000 માં લીધો તે ૪૦૦ ..કે ૫૦૦ થતા થતા જ મહિનાઓ થઇ જાય ને પછી 1000 ની ઉપર જાય ત્યાં સુધી માં તો ઘણીવાર વર્ષો ના વર્ષો નીકળી જાય ...શેર બઝાર માં આવી રીતે ક્યારેય ના કમાવાય ...આવી રીતે તો તમારી મૂડી કાયમ બ્લોક જ રહે કારણ મોટા ભાગ ના કિસ્સાઓ માં લોકો ના ભાવ થી શેર ના ભાવ ખરીદ્યા પછી નીચે જ જાય છે ક્યારેય સીધી રીતે ઉપર ના જાય ને ના કમાવા નાં દે ...તેથી સ્ટોપલોસ પદ્ધતિ ફરજીયાત અપનાવવી પડે ...તમારો પૈસો બ્લોક નહી થવા દેવાનો તરત જ ખોટ કરતી વસ્તુ કે શેર માંથી નીકળી નવી ગીલ્લી નવો દાવ પદ્ધતિ અપનાવવી ...શેર માર્કેટ સામે ઝઝૂમવું નહિ ...જેટલી થાય તેટલી પણ તાત્કાલિક લોસ સહન કરી લઇ નવા શેર માં તેને કવર કરવા ની પદ્ધતિ રાખવી ...ઉપરના ઉદાહરણ માં જોયા પ્રમાણે ૪૦૦ કે ૫૦૦ થાય ને પાછો ભાવ 1000 ની ઉપર જાય ત્યાં સુધી તો તમે દશ શેર માં બાય સેલ કરી ને 1000 ની સામે 1000 રૂપિયા કમાઈ શકો ...મતલબ ક્યારેય પૈસા બ્લોક ના થાય તે રીતે સતત બાય સેલ કરતા રહી મોટું વળતર મળે તેવું કરતા રહેવું ...
હા....સ્ટોપલોસ થોડા મોટા અને વ્યવસ્થિત રાખવા પડે ...જેથી જલ્દી થી ખાલી ખોટા સ્ટોપલોસ ના થાય ...મોટા ભાગ ના એનાલીસ્ટો ટુકા સ્ટોપલોસ આપે છે જે ખોટા સાબિત થાય છે ...
મતલબ સ્ટોપલોસ થયા પછી તરત જે તે શેર મૂળ દિશા માં ગતિ ચાલુ રાખે છે...ઉપરના ઉદાહરણ માં જોઈએ તો ૧૦૦૦ વાળો શેર ૯૭૫ કે ૯૫૦ થયા પછી વધુ નીચે જાય તો તમારો સ્ટોપલોસ સાચો ...
એવું ના થવું જોઈએ કે ખાલી ખાલી ૯૫૦ થાય તમે નીકળી જાવ અને પછી તે સ્ટોક વધી ને ૧૨૦૦ થાય...
જોકે મારી સાથે બાય સેલ આ બ્લોગ સાથે રહી ને કરશો તો તેવું થવા ની સંભાવનાઓ ઓછી છે ..કારણ સાચા સ્ટોપલોસ આપવાનું ઉચ્ચ કૌશલ્ય વાળું નોલેજ થી હું મોટા ભાગે સાચા સ્ટોપલોસ આપી શકું છું ...
આ એક કૌશલ્ય અથવા ટેલેન્ટ નો વિષય છે જે બધા એનાલીસ્ટો પાસે નથી હોતી ...
સ્ટોપલોસ અને કમાણી ની પદ્ધતિ નું ગણિત ...
હું ટાર્ગેટ ભાવ આપું તે ભાવે કે આ બ્લોગ માં જે તે શેર માં થી નીકળવાનું લખું કે તરત નીકળી જવું ...કોઈ શેર પર પ્રેમ રાખવો નહિ ...અમે ચાર્ટ ના આધારે નીકળવાનું કહેતા હોઈએ છીએ...મોટા માથાઓ નું છૂપું વેચાણ કે ખરીદી ચાર્ટ પર છુપું રહેતું નથી ...મોટે ભાગે આપણ ને કોઈ કંપનીઓ ની અંદર ની માહિતી કે જેને આધારે મોટા માથા તેમાંથી નીકળતા હોય છે તે ખબર હોતી નથી ...પણ ચાર્ટ પર તેમની ગતિવિધિ પકડાઈ જાય છે ,...અમુક કરતા વધુ નીચે ભાવો જાય તો તે શેર માં અમે તમને નીક્ળવાનું કહેતા હોઈએ છીએ..
ઘણી વખત આપણે ખરીદ્યા પછી ભાવો કોઈ ખરાબ સમાચારો ને લીધે તૂટી જાય ત્યારે પણ નીકળી જવું ...
ટુક માં ચાર્ટ ના આધારે ખરીદી વેચાણ કરતા રહેવું પડે ...
આપને હું 10 વખત ખરીદી કરાવીશ તો 6 થી 9 વખત સાચું પડશે ...5 વખત કે ઘણી વખત 4 વખત સાચું પડે તો પણ તમે કમાઈ શકો ...
આ માર્કેટ માં ખોટ થી બીવું નહિ ...
આ માર્કેટ માં ખોટ કરવાની માનશીક્તા બનાવી ને જ આવવું તેમ છતાં તમે ભારે કમાણી કરશો ...
વારે વારે ખોટ જવા છતાં ભારે કમાણી કઇ રીતે થાય તે જોઈએ ...
પ્રથમ તો સ્ટોપલોસ કરતા ટાર્ગેટ ભાવ ડબલ થી વધુ હશે ...મતલબ ઉપર ના ઉદાહરણ માં જોયા મુજબ ૧૦૦0 રૂપિયા નો શેર ખરીદ્યો ને ૯૫૦ નો સ્ટોપલોસ રાખ્યો તો તમારો ટ્રેડ કે ખરીદી નો નિર્ણય સાચો ના પડે ને શેર તમારી ગણતરી ની વિરુદ્ધ જાય તો ૫૦ રૂપિયા નું નુકશાન જાય ....માટે તેમાં ટાર્ગેટ તેના થી ડબલ રાખવો ...મતલબ તે શેર તમારી ગણતરી પ્રમાણે ખરીદ્યા પછી વધવા માંડે તો ઓછા માં ઓછા ૧૦૦ રૂપિયા ના વધે ત્યાં સુધી તેને વેચી ને નફો ઘરભેગો કરવાની ઉતાવળ નહિ કરવાની ...આવી રીતે તમે માનો કે તમે ૧૦ વખત ખરીદી કરો અને 5 વખત સાચું પડે તો 100* 5=૫૦૦ રૂપિયા નફો થાય ...અને 5 વખત ખોટું પડે તો ૫૦ *5=૨૫૦ નુકશાન જાય ...આમ અડધો અડધ વખત મારી સલાહ ખોટી પડે તો પણ તમે કમાશો દર દશ વખત ની ખરીદી ના સેટ મા ૫૦૦-૨૫૦=૨૫૦ રૂપિયા નફો મળે......હવે હું તમને દર ૧૦ વખત ના ટ્રેડ કે ખરીદી માં ૬ થી 9 ટ્રેડ સાચા પડે તેવા ટ્રેડ કે ખરીદી ની સલાહો આપું તે કેટલો નફો કરાવે તે જાતે ગણી લેજો ....વધુ વિચાર્યા વગર જાતે જ અનુભવી અમારી સાથે કાયમ જોડાશો તે નક્કી ...
શેર બઝાર માં આરીતે જ અઢળક નાણા કમાવાય ...

No comments:
Post a Comment